વિનોદ ખોસલાએ બાઈડેન માટે પોતાના ઘેર ફંડ રેઈઝિંગ કાર્યક્રમમાં $15 લાખથી વધુ એકત્ર કર્યા

અગ્રણી ઈન્ડિયન અમેરિકન બિલિયોનેર અને ઉદ્યોગ સાહસિક વિનોદ ખોસલાએ પોતાના સિલિકોન વેલી ખાતેના નિવાસે એક ફંડ રેઈઝર કાર્યક્રમમાં 15 લાખથી પણ વધુની રકમ એકત્ર કરાવી