ભાજપ સાથે કોઇ લેવાદેવા નથી, કોંગ્રેસ સાથે મેં બદલો લીધો છેઃ નીલેશ કુંભાણી

સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થઇ જતાં ત્યાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે.