ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 82.56 ટકા જાહેર

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 10નું બોર્ડની પરીક્ષાનું પરિણામ શનિવારે 82.56 ટકા જાહેર થયું હતું. ધોરણ 12ની સાયન્સ અને સામાન્ય પ્રવાહનું […]