એર ઇન્ડિયા એક્સપ્રેસના કેબિન ક્રુની હડતાલ સમાપ્ત

ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટ્સ રદ થવાના કારણે વિવાદમાં રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસના કેબિન સ્ટાફે હડતાલ પરત લેવાનો નિર્ણય લીધો છે.